Offcanvas right

Shree Barvaliya Dhiran Sahkari Mandli LTD

બાળમંદીર ના તમામ અને ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ને ૬૦ ટકા ઉપરના ટકા મેળવેલ હોય તેને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. જે પરિણામ પત્રની ઝેરોક્ષ તા. ૧–૦૬–૨૦૨૬ સુધીમાં ઉપરોકત સરનામે જમા કરાવી દેવા. પરિણામ પત્રકની ઝેરોક્ષ પાછળ નામ, સભાસદ નંબર, ગામનું નામ તેમજ ફોન નંબર લખવો. પરિવારના આર્થિક વિકાસ તેમજ સંચાલન, વહિવટ, અને વ્યવસ્થા માટે દરેક સભ્ય ઓછામાં ઓછો રૂ.૫૦૦/– સ્વેચ્છીક ફાળો આપે તેવી આશા રાખવામાં આવે છે, જેથી વાર્ષીક ફી રાખવામાં આવી નથી.

શ્રી બરવાળિયા ધીરણ સહકારી મંડળી લિ, સુરત

શ્રી બરવાળિયા ધિરાણ સહકારી મંડળી લી. સને ૨૦૨૫-૨૬ ના વર્ષની વાર્ષિક સાધારણ સભા રવિવાર, તા. ૦૭-૦૬-૨૦૨૬ ના રોજ બપોરે ૪.૦૦ કલાકે સરથાણા કોમ્યુનીટી હોલ, વરાછા રોડ, સુરતમાં એજન્ડા ના કામો માટે મળશે, સભાસદની જે રજુવાત હોય તે લેખીતમા કરવી.


એડમીન

અકસ્માત વિમાનો લાભ મંડળીના સભ્યો માટે શરૂઆત કરેલ છે. પ્રોત્સાહન ઈનામ નોટબુક નું વિતરણ સોમવાર, તારીખ ૧૧/૫/૨૦૨૬ થી ચાલુ કરવામાં આવશે. જે સભાસદોને પરિણામ પત્રની ઝેરોક્ષ કરી પાછળ મોબાઈલ નંબર, સભાસદ નંબર અને ગામનુ નામ લખીને આપવું. વોટ્સએપ પર રીઝલ્ટની ઝેરોક્ષ મુકશો તો માન્ય ગણાશે નહી.

એડમીન

Our Gallery

અમારો સંપર્ક કરો
ઓફિસ : નં.૪૦૪, પોદ્દાર આર્કેડ, ખાંડ બજાર, વરાછા રોડ, સુરત-૬.